Shilpa niraj desai
5 years 11 months ago
સબ સેન્ટર ડીજીટલ ઉપગ્રેડ કરી ગ્રામ્ય સ્પોર્ટ્સ તથા ગ્રામીણ વિભાગ ના પ્રાઇવેટ ડોક્ટર્સ ને જોડી આપણે હેલ્થ સેક્ટર માં એક ક્રાંતિ લાવી શકશું.
અમે સાયન્ટીસ્ટ મળી ને હેલ્થ કાર્ડ નો આવિષ્કાર કર્યો છે. જેનાથી ૧૩૫ કરોડ જનતા ને પ્રાઇવેટ ડોક્ટર તથા ગવર્મેન્ટ ડોક્ટર તથા બધા કલીનીક સાથે જોડીને મેડીકલ સીસ્ટમ ને જોડી ને પર્દાશ્કતા આપવાશું.
Like
(1)
Dislike
(0)
Reply
Report Spam
